Gujaratis are known worldwide for their peaceful adaptability and deep-rooted cultural values. Amidst this cultural richness lies Gujarat's diverse literary landscape, spanning centuries of creativity and expression.                      , the largest online Gujarati bookstore, serves as a gateway to this vibrant literary heritage, offering a wide array of books to readers globally.

કચ્છ, કચ્છના પત્રકાર અને કચ્છીયત પર લખાયેલી, રણ-રહસ્ય-રોમાંચથી પ્રચુર, સત્યઘટનાઓમાં ગૂંથાયેલી ડોકયુ-નોવેલ.પાંચ ભાષામાં 40થી વધુ પુસ્તકો આપી ચુકેલા નામાંકિત લેખક/પત્રકાર પ્રફુલ શાહની ‘દ્રશ્યમ અદ્રશ્યમ’, ‘દાદલો’ અને ‘અગ્નિજા’ જેવી કૃતિઓ વાચકોએ વધાવી હતી.

જીવનને રળિયાત બનાવે એવી, ઊંડી અર્થસભર 40 વાર્તાઓ. આ વાર્તાઓ વાચકોને સારી ટેવો કેળવવા માટેનું વૈચારિક ભાથું આપે છે.

વિશ્વની ક્લાસિક કૃતિઓમાં જેની ગણના થાય છે તે આ પુસ્તક 1877માં પ્રથમવાર પ્રગટ થયું હતું. એક અશ્વના જીવનને વણી લેતી આ વિશિષ્ટ કૃતિ વિશ્વસાહિત્યના ઇતિહાસમાં અમર બની ગઈ છે, અને અત્યાર સુધી સર્વાધિક વેચાયેલી કૃતિઓમાં સ્થાન પામી છે. અંગ્રેજીમાં તો આ પુસ્તકના બાળભોગ્ય સંસ્કરણો પણ થયા છે. વિશ્વસાહિત્યના રસિયાઓ માટે Must Have જેવું પુસ્તક.

અદ્દભુત અદાકાર અને ભારતના સર્વાધિક લોકપ્રિય લેખકોમાં મોખરાનું સ્થાન ધરાવતા માનવ કૌલની સુપ્રસિદ્ધ નવલકથાનો ગુજરાતી અનુવાદ.

Embark on a journey through Gujarat's rich cultural heritage and literary legacy with BookPratha as your guide. From the bustling streets of Gujarat to the far reaches of the globe, let the pages of Gujarati literature transport you to a world of imagination, wisdom, and cultural pride.

Conclusion